નીચેનામાંથી કયો ન્યુક્લિઅસ આઈસોટોનની જોડ દર્શાવે છે?
$_{34}Se^{74}, _{31}Ga^{71}$
$_{42}Mo^{92}, _{40}Zr^{92}$
$_{38}Sr^{84}, _{38}Sr^{86}$
$_{20}Ca^{40}, _{16}S^{32}$
$A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?
$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$
જો $R$ ન્યુકિલયસની ત્રિજયા અને $A$ અણુભાર હોય,તો $log\, R$ વિરુધ્ધ $log\, A$ આલેખ કેવો થાય?
$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $ R_{Al}$ હોય, તો${}_{53}^{125}Te$ ના ન્યુકિલયસની ત્રિજયા આશરે કેટલી હશે?
સાયું વિધાન પસંદ કરો.