નીચેના વિધાનો વાંચોઃ
$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.
$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
ફક્ત $(A)$ અને $(D)$
ફક્ત $(A)$ અને $(E)$
ફક્ત $(B)$ અને $(E)$
$(A)$ અને $(C)$
$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
$U^{235}$ અને $U^{238}$ સમસ્થાનિકના નમૂના માટે ક્યું સાચું છે?
ન્યુકિલયસના બંઘારણમાં નીચેનામાથી કયા કણ હોય?
$R_0$ અચળાંકનું મૂલ્ય લખો.
ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય