$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર વડે વિદ્યુત ભારીત કરેલા છે. તેઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો....
તંત્રની ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
જો $Q_1R_2 \neq Q_2R_2$ તો તંત્રની ઊર્જામાં વધારો થાય છે.
તંત્રની ઊર્જામાં હંમેશા ઘટાડો થાય છે.
જો $Q_1R_2\neq Q_2R_2$ તો તંત્રની ઊર્જામાં ઘટાડો થાય છે.
બે બિંદુવત ઘન વીજભારને $d$ અંતરે રાખેલા છે.એક ત્રીજા ઘન વીજભારને લંબદ્વિભાજક પર $x$ અંતરે મૂકેલા છે,$x$ ના કયા મૂલ્ય માટે લાગતું બળ મહતમ થાય?
એક સંપૂર્ણ વિદ્યુતભારી કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. તેને દળ $m$ અને $S$ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વાળા અને ઉષ્મીય રીતે અલગ કરેલા બ્લોકમાં સ્થિત (નિયત) અવરોધ તાર ધરાવતા નાના ગૂંચળા વડે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકનું તાપમાન $\Delta T$ વડે વધારવામાં આવે તો કેપેસિટરની વચ્ચે સ્થિતિમાન તફાવત શોધો.
પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.
$C_1 = 2\ \mu\ F ,C_2 = 6\ \mu\ F$ અને $C_3 = 4\ \mu\ F$.હોય તો,તંત્રની કુલ ઊર્જા કેટલી થાય?
આકૃતીમાં દર્શાવેલ વિદ્યુતભાર તથા ગાઉસીયન પૃષ્ઠને ધ્યાનમાં લો. જ્યારે ગોળીય સપાટી પર વિદ્યુતક્ષેત્રનું ફલકસ ગણવામાં આવે ત્યારે વિદ્યુતક્ષેત્ર કોના કારણે મળે છે?