$R$ ત્રિજ્યાના સમાન વિદ્યુતભારિત ગોળાને લીધે વિદ્યુતક્ષેત્ર એ તેના કેન્દ્રથી અમુક અંતરનું વિધેય છે જેને નીચે આપેલા આલેખ પૈકી શેના દ્વારા રજૂ કરવામાં આવે છે.
સેટેલાઇટમાં આકૃતિ મુજબ ગોળા લટકાવતાં દોરી વચ્ચેનો ખૂણો અને દોરીમાં તણાવ કેટલું થાય?
એક પોલા નળાકારની અંદરનો વિદ્યુતભાર $q$ કુલંબ છે. વક્રસપાટી $B$ સાથે સંકળાયેલું વોલ્ટ મીટર એકમમાં વિદ્યુત ફલક્સ છે. સમતલ પૃષ્ઠ સાથે સંકળાયેલું વોલ્ટ મીટર એકમાં ફલક્સ ........ હશે.
બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજયા $r$ અને $R$ $(R > r)$ પર વિધુતભાર $Q$ એવી રીતે વિતરીત થયેલો છે, કે તેમની પૃષ્ઠ ઘનતા સમાન રહે છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલુ થાય?
આકૃતીમાં દર્શાવેલ વિદ્યુતભાર તથા ગાઉસીયન પૃષ્ઠને ધ્યાનમાં લો. જ્યારે ગોળીય સપાટી પર વિદ્યુતક્ષેત્રનું ફલકસ ગણવામાં આવે ત્યારે વિદ્યુતક્ષેત્ર કોના કારણે મળે છે?
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા.....