કેપિસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1\, mm$ છે. બે પ્લેટ વચ્ચે $5 \times 10^5\ V/m$ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો એક ઈલેકટ્રોનને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જવામાં આવે તો તેના $PE$ માં થતો ફેરફાર કેટલો હશે ?
$5 \times 10^{-19}\ J$
$8 \times 10^{-17} \ J$
$5 \times 10^{-17} \ J$
$5 \times 10^2\ J$
એક કુલંબ વિદ્યુતભારમાં ઇલેકટ્રોનની સંખ્યા
બે ગોળીય વાહકો $B$ અને $C$ ની ત્રિજ્યા સમાન છે. ને સમાન વિદ્યુતભારને લીધે તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ લાગવાથી તે અમુક અંતરે દૂર જાય છે. એક ત્રીજો વાહક સમાન ત્રિજ્યાનો ગોળીય વાહક $B$ જેવો જ પણ વિદ્યુતભારરહિત છે. તેને $B$ સાથે સંપર્કમાં લાવવામાં આવે તો બંને દૂર જાય છે અને $B$ અને $C$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ ........ છે.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈના અને $K$ ડાઈ ઈલેકટ્રીક ધરાવતા સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલી બને છે.
સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........ છે.
$125$ સમાન ટીપાઓ માંથી $2.5$ વોલ્ટ સ્થિતિમાન વાળો એક ગોળીય ટીપુ મળે છે. રચાતા ટીપાનું સ્થિતિમાન ......... $V$ શોધો.