જ્યારે સમતલ પ્લેટ કેપેસિટરની મધ્યમાં મૂકેલો પરિક્ષણ વિદ્યુતભાર બળ $F$ અનુભવે છે, જો એક પ્લેટને દૂર કરવામાં આવે તો આ પરિપથ વિદ્યુતભાર લાગતું બળ કેટલું હશે ?
$0$
$F/2$
$F$
$2F$
બે કેપેસીટરો $C_1$ અને $C_2 = 2C_1$ ને કળ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. શરૂઆતમાં કળ ખુલ્લી છે તથા કેપેસીટર $C_1$ પરનો વિદ્યુતભાર $Q$ છે. હવે કળ બંધ કરતા કેપેસીટર પરનો વિદ્યુતભાર.....
$r$ અને $R$ $( R > r ) $ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિય ગોળીય કવચ પર $Q$ વિજભાર વિતરિત થયેલ છે. જો બંને ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો બંનેના સમાન કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?
$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ પર $Q$ વિદ્યુતભાર મૂકેલા છે,તો ત્રીજા શિરોબિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
તાર પર એકમ $cm$ દીઠ વિદ્યુતભાર $Q\ coulomb$ છે,તો નળાકારમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદુ $A$ અને $B$ વચ્ચે સ્થિતિમાન શોધો.