$α -$ કણનો વિધુતભાર……..થાય.

  • A

    $4.8 \times  10^{-19}\, C$

  • B

    $1.6 \times  10^{-19}\, C$

  • C

    $3.2 \times  10^{-19}\, C$

  • D

    $6.4 \times  10^{-19}\, C$

Similar Questions

$x$ અક્ષ પરના કેટલાક વિદ્યુતભારને લીધે $x$ અક્ષ બિંદુ આગળ (માપવામાં આવે) સ્થિતિમાન $V(x) = 20/(x^2 - 4) $ વોલ્ટ વડે આપવામાં આવે છે. $x = 4\ \mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય.

આકૃતિમાં બધા કેપેસિટર $1 \mu F$ છે,તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ હશે.

$r$ અને $R$ $( R > r ) $ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિય ગોળીય કવચ પર $Q$ વિજભાર વિતરિત થયેલ છે. જો બંને ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો બંનેના સમાન કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

એક કુલંબ વિદ્યુતભારમાં ઇલેકટ્રોનની સંખ્યા

$X$ અક્ષની ધન દિશાને સમાંતર સમાન વિદ્યુતક્ષેત્ર $ E$ માં એક બિંદુવત વિદ્યુતભાર $q$ બિંદુ $P$ થી $S$ તરફ $PQRS$ માર્ગેં ગતિ કરે છે. $P, Q, R,$ અને $ S$ બિંદુઓના યામાક્ષો અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ આ પ્રક્રિયામાં ક્ષેત્ર વડે થતાં કાર્યનું સમીકરણ આપો.