બે વિદ્યુતભારો $+ q$ અને $+ q $ $r$ અંતરે મૂકેલા છે. તેમના વચ્ચેનું બળ $F$ છે. જો એક નિયત હોય અને બીજો $r$ ત્રિજ્યાના વર્તૂળમાં ભ્રમણ કરતો હોય તો થતું કાર્ય ....... હશે.
$F\times r$
$F \times 2\pi r$
$F/2\pi r$
શૂન્ય
$q_1 = + 2 \times 10^{-8}\ C$ અને $q_2 = -0.4 \times 10^{-8}\ C$ છે, $q_3 = 0.2 \times 10^{-8}\ C$ વિદ્યુતભારને $C$ થી $D$ લઇ જવાથી $q_3$ ની સ્થિતિઊર્જામાં...
જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે, ત્યારે તંત્રની વિદ્યુતસ્થિતિઊર્જા ....
વિધુત સ્થિતિઊર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધવાલાયક બાબતો જણાવો.
$1\,mC$ વિદ્યુતભારથી $1\ metre$ અંતરે $2\,g$ દળ અને$1\,\mu \,C$ વિદ્યુતભાર ધરાવતો કણ મુકત કરતાં કણનો $10\ metres$ અંતરે વેગ કેટલા .......$m/s$ થાય?
$5\ \mu C$ અને $10\ \mu C$ ના બે વિદ્યુતભારો એકબીજાથી $1\ m$ દૂર રહેલા ચે, તેમને હવે એકબીજાથી $0.5\ m$ અંતરે લાવવા કરવું પડતું કાર્ય ...... છે.