જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે, ત્યારે તંત્રની વિદ્યુતસ્થિતિઊર્જા ....
ઘટે
વધે
અચળ રહે
શૂન્ય થાય
$2g$ દળ ધરાવતી બુલેટ પરનો વિદ્યુતભાર $2 \,\mu C$ છે.સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી આ બુલેટનો વેગ $10 \,m/s$ જોઇતો હોય,તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાના તફાવતથી પ્રવેગિત કરવો જોઇએ?
ઇલેક્ટ્રોન વોટની વ્યાખ્યા આપો અને તેને જૂલ એકમમાં દર્શાવો.
$R$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $+ q$ વિદ્યુતભાર મૂકેલો છે. $q_0$ વિદ્યુતભારને $B$ થી $C$ લઈ જવા માટે થતું કાર્ય કેવું હશે?
ખોટું વિધાન શોધો.
${10^{ - 10}}\,m$ અંતરે રહેલા બે પ્રોટ્રોનને મુકત કરતાં અનંત અંતરે ગતિઊર્જા કેટલી થાય?