જો વિદ્યુતફલક્સ ગાઉસના પૃષ્ઠમાંથી બહાર આવતું હોય તો પૃષ્ઠ સાથે શું સંકળાયેલું હશે ?

  • A

    ઋણ વિદ્યુતભાર

  • B

    ધન વિદ્યુતભાર

  • C

    ધન અને ઋણ વિદ્યુતભાર અને સમાન

  • D

    શૂન્ય વિદ્યુતભાર

Similar Questions

એક પોલા નળાકારમાં $q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે.જો નળાકારની વક્રાકાર સપાટી $B$ સાથે સંકળાયેલ ફલક્‍સ $\phi \;volt-meter$ હોય, તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફલક્‍સ $V-m$ એકમમાં કેટલું હશે?

  • [AIPMT 2007]

નીચેના પૈકી બળની વિદ્યુત રેખાની કઈ ભાત સ્થિર વિદ્યુતભારને લીધે ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે શક્ય નથી?

આકૃતિમાં વિદ્યુતક્ષેત્રના ઘટકો $E_{x}=\alpha x^{1 / 2}, E_{y}=E_{z}=0$ છે. જ્યાં, $\alpha=800 \;N / C\, m ^{1 / 2} .$ $(a)$ ઘનમાંથી ફ્લક્સ અને $(b)$ ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. $a=0.1 \;m$ ધારો.

$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રની ઉપર $a/2$ અંતરે $q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની કોઇ એકબાજુમાંથી કેટલુ ફલ્‍કસ પસાર થાય?

અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E  = {E_0}\hat i + 2{E_0}\hat j$ મુજબ આપવામાં આવે છે જ્યાં $E_0\, = 100\, N/C$ છે. $Y-Z$ સમતલને સમાંતર રહેલી $0.02\, m$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?

  • [JEE MAIN 2014]