શાંત વાતાવરણમાં વિદ્યુતક્ષેત્ર તીવ્રતા $100 \,V / m$ છે, તો પૃથ્વીની સપાટી પર કુલ વિદ્યુતભાર .............. $C$ છે (પૃથ્વીની ત્રીજ્યા $6400 \,km$ છે.)

  • A

    $4.55 \times 10^7$

  • B

    $4.55 \times 10^8$

  • C

    $4.55 \times 10^5$

  • D

    $4.55 \times 10^6$

Similar Questions

મુક્ત અવકાશમાં $z-$અક્ષ પર $8\, nC / m$ ના સમાંગ રેખીય વિદ્યુતભાર ધરાવતાં વિસ્તરમાં $x =3\, m$ બિંદુ આગળ વિદ્યુત ફલક્સ ઘનતા શોધો :

  • [JEE MAIN 2021]

એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?

$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી $a/2$ અંતર ઉપરની દિશામાં $Q$ વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?

  • [JEE MAIN 2018]

એકસમાન વિદ્યુતક્ષેત્ર $E = 3 \times {10^3}\hat i\;N/C$ નો વિચાર કરો.

$(a)$ $yz$ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા $10 \,cm$ ની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફલક્સ કેટલું હશે? $(b)$ જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ $x$ -અક્ષ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે તો તેમાંથી ફલક્સ કેટલું હશે?

ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દોરો.