English
Hindi
2. Electric Potential and Capacitance
medium

બે બિંદુઓ $P$ અને $Q$ પાસે વિદ્યુતસ્થિતિમાનો અનુક્રમે $10\ V$ અને $-4\ V$ છે તો $100$ ઈલેક્ટ્રોનને $P$ થી $Q$ પર લઈ જવા કરવું પડતું કાર્ય ........

A

$22.4 \times 10^{-16}\ J$

B

$2.24 \times  10^{-16}\ J$

C

$-9.6 \times  10^{-17}\ J$

D

$9.6 \times  10^{-17}\ J$

Solution

$100$ ઇલેક્ટ્રાન પરનો વિદ્યુતભાર $q = 100 \times  1.6 \times  10^{-19} = 1.6 \times  10^{-17}\, C $

હવે $q$ વિદ્યુતભારને $P$ થી $Q$ પર લઈ જતાં કરવું પડતું કાર્ય,

$W =  – q({V_Q} – {V_p})\, =  – (1.6 \times {10^{ – 17}})\,[ – 4\, – 10]\, = 1.6\, \times {10^{ – 17}} \times 14\, = 22.4\, \times {10^{ – 17}}\,J\, =  – 2.24\, \times {10^{ – 16}}\ J\,$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.