એક કણ $A$ અનો વિદ્યુતભાર $+q$ અને $B$ નો વિદ્યુતભાર $+9\ q$ છે. પ્રત્યેક કણનું દળ $m$ સમાન છે. જો બંને કણોને સ્થિર સ્થિતિએથી સમાન સ્થિતિમાન તફાવત સાથે છોડવામાં આવે તો તેઓની ઝડપનો ગુણોત્તર ....... હશે.
$1 : 2$
$1 : 3$
$1\,\,:\,\,2\,\sqrt 2 $
આપેલ પૈકી એકપણ નહિ
કણ $A$ પરનો વિદ્યુતભાર $+q$ તથા કણ $B$ પરનો વિદ્યુતભાર $+4q$ છે તથા તેમના દળ સમાન છે જ્યારે તેમની સમાન વિદ્યુત સ્થીતીમાનના તફાવત હેઠળ સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે તો તેમની ઝડપ $V_A / V_B$ નો ગુણોત્તર....
પૃૃષ્ઠ $A$ અને $B$ સમાન સ્થિતિમાન $V'$ આગળ છે. $A$ થી $B$ સમાન તરફ ગતિમાન વિદ્યુતભારને ગતિ કરતાં થતું કાર્ય ........ છે.
બે વિદ્યુતભારો $+ q$ અને $+ q $ $r$ અંતરે મૂકેલા છે. તેમના વચ્ચેનું બળ $F$ છે. જો એક નિયત હોય અને બીજો $r$ ત્રિજ્યાના વર્તૂળમાં ભ્રમણ કરતો હોય તો થતું કાર્ય ....... હશે.
ખોટું વિધાન શોધો.
ઇલેક્ટ્રોન તથા $\alpha$-કણને $100\, volt$ વિદ્યુત સ્થીતીમાનની અસર હેઠળ પ્રવેશીત કરવામાં આવે તો તેમના વેગમાનનો ગુણોત્તર....