$10\, esu$ નો વિદ્યુતભાર $40\, esu$ ના વિદ્યુતભારથી $2\ cm$ દૂર મૂકેલો છે. અને બીજા $- 20\, esu$ ના વિદ્યુતભારથી $4\ cm$ દૂર મૂકેલો છે. $10 \,esu$ ના વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા અર્ગમાં છે.
$87.5$
$112.5$
$150$
$0$
જ્યારે પ્રોટોનને $1\,V$ ના વિદ્યુતસ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે તો.તેની ગતિઉર્જા કેટલા $eV$ થાય?
કણ $A$ અને કણ $B$ એ બંને $+ q$ અને $+ 4q$ વિદ્યુતભારો ધરાવે છે. તે બંનેના દળ $m$ છે. તેમને સ્થિર સ્થિતિમાંથી સમાન $p.d$ હેઠળ પડવા દેતા તેમના વેગનો ગુણોત્તર $v_A/v_B =$ .......
$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.
બે બિંદુઓ $P$ અને $Q\,,\ 10\ V$ અને $-4\ V$ સ્થિતિમાનનો વાળા સ્થાન આગળ આવેલા છે. $P$ થી $Q$ તરફ $100$ ઈલેકટ્રોનની ગતિ દરમિયાન થતું કાર્ય ..... છે.
સમાન વિદ્યુતભારો $(-q)$ ને $'b'$ બાજુઓ વાળા ધનના દરેક ખૂણે મૂકવામાં આવે તો ધનના કેન્દ્ર આગળ વિદ્યુતભાર $(+ q)$ નું $E.P.E$ ....... હશે.