જો $V$ વોલ્ટના ઉદગમ સાથે $n$ કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય, તો સંગ્રહિત ઊર્જા બરાબર ........

  • A

    $CV$

  • B

    $\frac{1}{2}nC{V^2}$

  • C

    $C$$V_2$

  • D

    $\frac{1}{{2n}}C{V^2}$

Similar Questions

વાદળના એક ટુકડાનું ક્ષેત્રફળ $25 \times  10^6\ m^2$ છે તથા વિદ્યુત સ્થીતીમાન $10^5\, volt$ છે. જો વાદળાની ઉંચાઈ $0.75\, km$ હોય તો વાદળા અને પૃથ્વી વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર.....$J$

એક કેપેસીટરને ચાર્જ કરવા માટે એક બેટરી $200\,J$ જેટલું કાર્ય કરે છે. તેથી કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા $.......J$ હશે.

$12 \;pF$ નું એક કેપેસીટર $50 \;V$ ની જોડેલું છે. કેપેસીટરમાં કેટલી સ્થિતવિધુતઉર્જા સંગ્રહ પામી હશે ?

કેપેસિટરને બેટરી સાથે જોડી રાખીને તેની પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીક સ્તર મૂકવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ........

કૅપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જાનાં ત્રણ જુદા જુદા સૂત્રો જણાવો.