કેપેસિટરને બેટરી સાથે જોડી રાખીને તેની પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીક સ્તર મૂકવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ........

  • A

    કોઈ કાર્ય થતું નથી.

  • B

    સ્તર મૂકતાં પહેલાં કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા આ પ્રક્રિયામાં વપરાય જાય છે.

  • C

    આ કાર્યમાં બેટરીની ઊર્જા વપરાય છે.

  • D

    કેપેસિટર અને બેટી બંનેની ઊર્જા આ કાર્યમાં વપરાય છે.

Similar Questions

$A$ પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતાં કેપેસિટરને $V_0$ ચાર્જ કરેલ છે.બે પ્લેટ વચ્ચેનું અંતર $3$ ગણું કરવા કેટલું કાર્ય કરવું પડે?

કૅપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જાનાં ત્રણ જુદા જુદા સૂત્રો જણાવો.

કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $U$ જેટલી ઊર્જાનો સંગ્રહ કરે છે. હવે, બેટરી દૂર કરીને સમાન ક્ષમતા ધરાવતા કેપેસિટર સાથે પહેલા કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા કેટલી હશે?

  • [AIPMT 2000]

કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા ..... 

  • [NEET 2017]

$4\ \mu \,F$ કેપેસિટરને $400\ V$ વોલ્ટથી ચાર્જ કરીને અવરોધ $1\,k\Omega $ સાથે જોડવામાં આવે છે. તો કેટલા ........$J$ ઉષ્મા ઉત્પન્ન થાય?