આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઈલેકટ્રોન $K$ ગતિ ઊર્જા સાથે બે વિદ્યુતભારતીય પ્લેટ વચ્ચેના $\theta = 45^°$ ના ખૂણે પ્રક્ષેપણ કહે છે. ઈલેકટ્રોન ઉપરની પ્લેટને અથડાય છે. ત્યારે તેનું વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ...... કરતાં વધારે હોય છે.

115-391

  • A

    $\frac{K}{{qd}}$

  • B

    $\frac{{2K}}{{qd}}$

  • C

    $\frac{K}{{2qd}}$

  • D

    અનંત

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $1\,m$ ની પ્લેટોની લંબાઈ વાળી બે સમાંતર પ્લેટો વચ્ચે $E =(8 m / e ) V / m$ જેટલું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. (જ્યાં $m =$ ઈલેકટ્રોનનું દળ, અને $e =$ ઈલેકટ્રોનનો વિદ્યુતભાર છે). એક ઈલેકટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે $2\,m / s$ ની ઝડપથી દાખલ થાય છે. જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે ત્યારે ઈલેકટ્રોનના પથનું વિચલન $..............$ હશે.

  • [JEE MAIN 2022]

દર્શાવ્યા પ્રમાણએ ત્રણ કણોને સમાન વિદ્યુતક્ષેત્રમાં સમાન વેગ સાથે ક્ષેત્રને લંબ પ્રક્ષેપિત કરવામાં આવે છે. ક્યા કણનો વિદ્યુતભારથી દળનો ગુણોત્તર સૌથી વધુ છે ?

મિલ્કનના તેલના બિંદુના પ્રયોગમાં બે પ્લેટ વચ્ચેના વિદ્યુતક્ષેત્રમાં સંતુલન સ્થિતિએ વિદ્યુતભારીત કણ મૂકેલ છે. જો પ્લેટો વચ્ચે વિદ્યુતક્ષેત્રની દિશા વિરૂદ્ધ હોય તો વિદ્યુતભારીત કણનો પ્રવેગ ગણો.

$9.1 \times  10^6\ N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં એક ઈલેક્ટ્રોનનો દાખલ કરતાં ઉદભવતો પ્રવેગ ..... $ms^{-2}$ છે.

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં $E$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં $t$ સમય પછી ગતિઊર્જા કેટલી થાય?