English
Hindi
1. Electric Charges and Fields
medium

તમારી પાસે $10^{23}$ કાર્બનના પરમાણુઓ છે તેમ ધારો બધા જ ન્યુક્લિયસ પૃથ્વીના ઉત્તર ધ્રુવ આગળ અને ઈલેકટ્રોન પૃથ્વીના દક્ષિણ ધ્રુવ આગળ મૂકેલા છે. (પૃથ્વી ની ત્રિજ્યા = $6400\ km$) તો વિદ્યુતભારો વચ્ચેનું બળ (અંદાજીત) ........ છે.

A

$5 \times  10^5\ N$

B

$2 \times  10^6\ N$

C

$13.6 \times  10^3\ N$

D

$2 \times  10^5\ N$

Solution

એક કાર્બન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા =$ 6$  તેથી કુલ ઇલેક્ટ્રોન = $6 \times  10^{23}$ ધ્રુવ પર કુલ વિધુતભાર 

$= 6 \times  10^{23} \times  1.6 \times  10^{-19} C = 9.6 \times  10^4\ C$

$F\,\, = \,\,\frac{{k{q_1}{q_2}}}{{{{\left( {2R} \right)}^2}}}\,\, = \,\,\frac{{9\,\, \times \,\,{{10}^9}\,\, \times \,\,{{\left( {9.6\,\, \times \,\,{{10}^4}} \right)}^2}}}{{{{\left( {2\,\, \times \,\,6.4\,\, \times \,\,{{10}^6}} \right)}^2}}}\,\, = \,\,5\, \times \,\,{10^5}\,N$

ધ્રુવ થી ધ્રુવ વચ્ચે નું અંતર =વ્યાસ =$2r$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.