$20\, cm$ ની ત્રિજ્યાવાળા ડાઈ ઈલેકટ્રીક ગોળાના કેન્દ્રથી $20\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\ V/m$ છે. તો ગોળાના કેન્દ્રથી $3\, cm$ અંતરે $E$ કેટલા.......$V/m$ હશે?
$100$
$125$
$120$
$0$
ડાઇઇલેક્ટ્રિક ચોસલાને સમાન વિધુતક્ષેત્રમાં મૂકતાં તેની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના લીધે ઉત્પન્ન થાય છે? તે સમજાવો .
સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. જો પ્લેટો વચ્ચેના અવકાશને $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકમાં પદાર્થ વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ હોય તો કેપેસિટરનો નવો કેપેસિટન્સ શોધો.
ધાતુનો ડાયઈલેકટ્રીક અચળાંક ........ છે.
$R$ ત્રિજયા ધરાવતી બે પ્લેટને $d$ અંતરે મૂકતાં કેપેસિટન્સ $C$ બને છે.હવે $R/2$ ત્રિજયા ધરાવતો અને $d$ જાડાઇ ધરાવતો ડાઇઇલેકિટ્રક $6$ ને મૂકતાં નવું કેપેસિટન્સ કેટલુ થાય?
ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક $K_1, K_2,K_3, K_4$ છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક $K$ _____ હશે.