English
Hindi
1. Electric Charges and Fields
normal

જ્યારે કન્ડેન્સર $A$ ને $15$ ડાઇઇલેકટ્રીક અચળાંક વડે ભરેલ હોય ત્યારે કેપેસીટી $15\,\mu F$ છે. જ્યારે હવાથી ભરેલા બીજા કન્ડેન્સર $B$ ની કેપેસટી $1\ \mu F$ છે. તેમને બંનેને $100\ V$ થી ચાર્જ કરેલી છે. બંને કેપેસીટરોને ચાર્જ કર્યા બાદ તેમનાંમાંથી ડાઇઇલેક્ટ્રીક માધ્યમને નીકાળીને તેમને સમાંતરમાં જોડવામાં આવે છે તો તેમના સામાન્ય વિદ્યુત સ્થીતીમાન....$V$

A

$400$

B

$800$

C

$1200 $

D

$1600$

Solution

કેપેસીટર પરનો વિદ્યુતભાર  $Q_1 = 15 \times  10^{-6} \times  100 = 15 \times  10^{-4}\ C$
કેપેસીટર $B$ પરનો વિદ્યુતભાર $Q_2 = 1 \times  10^{-6} \times  100 = 10^{-4}\ C$

ડાઈલેક્ટ્રિક પદાર્થ નિકલયા પછીનું કેપેસીટન્સ $ = \frac{{15 \times {{10}^{ – 6}}}}{{15}} = 1\ \mu F$

હવે બંને કેપેસીટરોને સમાંતર માં જોડતા સામાન્ય સ્થિતિમાન $ = \frac{{(15 \times {{10}^{ – 4}}) + (1 \times {{10}^{ – 4}})}}{{2 \times {{10}^{ – 6}}}} = 800\ V$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.