કેપેસિટરનો કેપેસિટન્સ $4 \times  10^{-6}\ F$ અને તેનો વોલ્ટેજ $100\ V$ તેને સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કરવા માટે જરૂરી ઊર્જા.......$J$

  • A

    $0.025$

  • B

    $0.05 $

  • C

    $0.02$

  • D

    $0.04$

Similar Questions

બે સમાન અને $50 \,pF$ સંઘારકતા ધરાવતા સંઘારકમાંથી કોઈ એકને $100 \,V$ ના ઉદગમ વડે વીજભારિત કરવામાં આવે છે. તેને પછી બીજા અવિદ્યુતભારિત સંધારક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થિતવિદ્યુત ઉર્જાનો વ્યય .............$nJ$ થશે.

  • [JEE MAIN 2022]

કૅપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જાનાં ત્રણ જુદા જુદા સૂત્રો જણાવો.

જો સંધારક પરનો વિદ્યુતભાર $2\, C$ જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા $44\%$ જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.

  • [JEE MAIN 2022]

કન્ડેન્સરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય?

$6\ \mu F$ ના કેપેસીટરને $10\, volts$ થી $20 \,volts$ વિદ્યુતભારીત કરેલ છે તો ઉર્જામાં થતો વધારો.....