આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ બતાવે છે. રેખાની જગ્યા દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40\ N/C$ હોય તો $B$ આગળ અંદાજીત ક્ષેત્રનું મૂલ્ય .......$N/C$ હશે.

115-557

  • A

    $40$

  • B

    $80$

  • C

    $20$

  • D

    શોધી શકાય નહિ.

Similar Questions

$20$ યુનિટ ક્ષેત્રફળ ધરાવતી સપાટી $Y-Z$ સમતલમાં છે,જો વિદ્યુતક્ષેત્ર $(5 \hat{i}+4 \hat{j}+9 \hat{k})$ હોય તો સપાટીમાંથી પસાર થતું ફલક્સ શોધો. (એકમ માં)

  • [AIIMS 2019]

જો બંધ ગાળામાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર વિશે શું કહી શકાય ?

આકૃતિ માં દર્શાવેલ વક્રો પૈકી કયો/યા વક્ર સ્થિતવિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહિ?

જો બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફલક્સ અનુક્રમે $\phi_1$ અને $\phi_2$ છે. પૃષ્ઠની અંદરની બાજુએ વિદ્યુતભાર ........ હશે.

બંધ પૃષ્ઠની અંદરની બાજુએ $20\ \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ છે. જો $\, 80\ \mu C$ બંને વિદ્યુતભાર પૃષ્ઠની અંદરની બાજુએ ઉમેરવામાં આવે તો ફલક્સમાં થતો ફેરફાર....... છે.