જો સમાંતર શ્રેણી નું $m$ મું પદ $1/n$ અને $n$ મું પદ $1/m$ હોય તો $mn$ પદોનો સરવાળો ......થાય.

  • A

    $mn + 1$

  • B

    $\frac{{\rm{1}}}{{\rm{2}}}{\rm{(2mn}} + {\rm{1)}}$

  • C

    $\frac{{\rm{1}}}{{\rm{2}}}{\rm{(mn}} + {\rm{1)}}$

  • D

    $2mn + 1$

Similar Questions

એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને $Rs$ $15,625$ માં મળે છે અને દર વર્ષે તેનો ઘસારો $20\ %$ છે, તો પાંચ વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે ? 

જો સમાંતર શ્રેણીનું $19^{th}$ પદ શૂન્ય થાય તો ($49^{th}$ મુ પદ) : ($29^{th}$ મુ પદ) મેળવો, 

  • [JEE MAIN 2019]

અહી $a_1=8, a_2, a_3, \ldots a_n$  એ સમાંતર શ્રેણી માં છે . જો પ્રથમ ચાર પદોનો સરવાળો  $50$ અને અંતિમ ચાર પદોનો સરવાળો  $170$ હોય તો મધ્યના બે પદોનો ગુણાકાર મેળવો.

  • [JEE MAIN 2023]

$\Delta {\text{ABC}}$ માટે $a\,\,{\cos ^2}\frac{C}{2} + c\,\,{\cos ^2}\frac{A}{2}\,\, = \,\,\frac{{3b}}{2}$ તો બાજુ એ ${\text{a, b, c }}......$

શ્રેણી $3 +7 + 1 1 + 15+ ... ......$અને $1 +6+ 11 + 16+ ......$ના પ્રથમ $20$ સામાન્ય પદોનો સરવાળો મેળવો. 

  • [JEE MAIN 2014]