- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
$'ALLAHABAD' $ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય ?
A
$\frac{{9\,!}}{{4\,!}}$
B
$\frac{{9\,!}}{{6\,!}}$
C
$\frac{{9\,!}}{{4\,!\,\,2\,!}}$
D
$9\,!$
Solution
આપેલ શબ્દ $'ALLAHABAD'$ માં $9$ અક્ષરો છે. તેમાં $4 'A'$ છે, $2 'L'$ છે અને બાકીનાં બધાં અલગ છે.
આથી, માંગેલ શબ્દોની સંખ્યા $\, = \,\,\frac{{9\,!}}{{4\,!\,\,2\,!}}$
Standard 11
Mathematics
Similar Questions
medium