$22$ ખેલાડીઓ પૈકી $10$ ખેલાડીઓની એક ટીમ કેટલી રીતે બનાવી શકાય. જેમાં $6$ ચોક્કસ ખેલાડીનો હંમેશા સમાવેશ થાય અને $4$ ચોક્કસ ખેલાડીનો હંમેશા નિકાલ થાય ?

  • A

    $^{22}C_{10}$

  • B

    $^{18}C_3$

  • C

    $^{12}C_4$

  • D

    $^{18}C_4$

Similar Questions

$6$ પુસ્તકોમાંથી એક કે વધુ પુસ્તકોની પસંદગી......રીતે થાય.

જો $P(n, r) = 1680$ અને $C (n, r) = 70,$ હોય, તો $69 n + r! = ……$.

ધારો કે $S =\{1,2,3,5,7,10,11\}$. જેના બધા સભ્યોનો સરવાળો $3$ નો ગુણિત થાય તેવા $S$ ના અરિક્ત ઉપગણોની સંખ્યા $................$ છે.

  • [JEE MAIN 2023]

શ્રેણિકની સંખ્યા મેળવો કે જેની કક્ષા $3 \times 3$ છે અને બધાજ ઘટકો  $0$ અથવા $1$ હોય અને બધાજ ઘટકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થાય.

  • [JEE MAIN 2022]

વર્ગખંડમાં $10$ વિદ્યાર્થીંઓ છે તે પૈકી $A, B, C$ ત્રણ છોકરીઓ છે. તેમને હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ? જ્યારે ત્રણ પૈકી કોઈપણ છોકરીઓ એક સાથે ન આવે ?