- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
વિદ્યાર્થીંએ પરીક્ષામાં $13$ પ્રશ્નો પૈકી $10$ પ્રશ્નના જવાબ એવી રીતે પસંદ કરવા પડે કે પ્રથમ પાંચ પૈકી ઓછામાં ઓછા $4$ ના જવાબ આપવા, તો તેની પાસે કેટલી પસંદગી શક્યતા છે ?
A
$140$
B
$196$
C
$280$
D
$346$
Solution
આપેલ પ્રશ્નના બે કિસ્સા શક્ય છે.
$(i)$ $5$ પ્રશ્નો પૈકી $4$ પસંદ કરતાં અને $8$ પ્રશ્નો પૈકી $6$ પસંદ કરતાં = $^5C_4 × ^8C_6 = 140$ પસંદ થાય
$(ii)$ $5$ પ્રશ્નો પૈકી $5$ પસંદ કરતાં અને $8$ પ્રશ્નો પૈકી $5$ પસંદ કરતાં =$ ^5C_5 × ^8C_5 = 56$ પસંદ થાય.
કુલ પસંદગીની સંખ્યા =$ 140 + 56 = 196$
Standard 11
Mathematics