કોઈપણ બે  પૂર્ણાક પસંદ કરી ગુણાકાર કરવામાં આવે છે, તો ગુણાકાર બેકી પૃણાંક મળવાની સંભાવના કેટલી?

  • A

    $\frac{1}{2}$

  • B

    $\frac{2}{3}$

  • C

    $\frac{3}{4}$

  • D

    $\frac{4}{5}$

Similar Questions

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું ચોકટનું હોય તેની સંભાવના મેળવો 

એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર $6$ ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ?

બે ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવના અનુક્રમે $0.25$ અને $0.50$ છે.તથા ઘટના $A$ અને $B$ એકસાથે બને તેની સંભાવના $0.14$ છે.તો $A$ અથવા $B$ પૈકી એકપણ  ન બને તેની સંભાવના મેળવો.

  • [IIT 1980]

એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર $1$ અને બીજી બાજુ પર $6$ અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો  $3$ હોય તેની સંભાવના શોધો. 

ત્રણ કુટુંબ પૈકી પ્રત્યેકમાં એક છોકરો અને એક છોકરી છે. પ્રત્યેકમાંથી એક બાળક પસંદ કરતાં, પસંદગીમાં માત્ર છોકરીઓ હોય તેવી ઘટનાના ઘટકો .....