એક નિશ્રાયકને યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે.અને નિશ્રાયકની કક્ષા $2$  હેાવી જોઇએ તથા તે ફક્ત $0$ અથવા $1$ ઘટકનો બનેલો છે.તો નિશ્રાયકનું મૂલ્ય ધન થાય તેની સંભાવના મેળવો.

  • [IIT 1982]
  • A

    $3/16$

  • B

    $3/8$

  • C

    $1/4$

  • D

    એકપણ નહિ.

Similar Questions

જો કોઈ ઘટના $A$ ની સંભાવના $\frac{2}{11}$ હોય, તો ઘટના $A-$ નહિ' ની સંભાવના શોધો. 

નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. 

ધારો કે અન્ય $JEE$ ની પરીક્ષા ન આપે તેની સંભાવના $p=\frac{2}{7}$ છે, જ્યારે અજય અને વિજ્ય બંને પરિક્ષા આપે તેની સંભાવના $\mathrm{q}=\frac{1}{5}$ છે. તો અજય પરિક્ષા આપે અને વિજ્ય પરિક્ષા ન આપે તેની સંભાવના ....................છે. 

  • [JEE MAIN 2024]

ત્રણ પાસાને એકસાથે ઉછાળતાં ત્રણેય પર સમાન અંક આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1984]

એક પ્રત્યનમાં ઘટના $A$ બને તેની સંભાવના $0.4$ છે,તો ઘટના $A$ ત્રણ સ્વતંત્ર પ્રત્યનમાં ઓછામાં ઓછી એક વખત બને તેની સંભાવના મેળવા       

  • [IIT 1980]