$n$ જુદી જુદી વસ્તુઓ $1, 2, 3,......n$ ને જુદા જુદા $n$ સ્થાન $1, 2, 3, ......n.$ પર ગોઠવેલ છે. તો ઓછામાં ઓછી ત્રણ વસ્તુઓ તેની સંખ્યાના સ્થાન પર હોવાની સંભાવના કેટલી?
$\frac{1}{6}$
$\frac{5}{6}$
$\frac{1}{3}$
આમાંથી એકેય નહિ.
એક થેલીમા કુલ સોળ સિક્કાઓ છે જેમાથી બે સિક્કાઓને બન્ને બાજુએ છાપ અને બાકીના સિક્કાઓ સમતોલ છે જો આ થેલીમાંથી કોઇ એક સિકકો બહાર કાઢવવામા આવે અને ઉછાળે તો છાપ આવવાની સંભાવના મેળવો.
એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.
જો બે સિક્કા $5$ વાર ઉછાળવામાં આવે, તો $5$ હેડ (છાપ) અને $5$ ટેલ (કાંટો) મળવાની સંભાવના કેટલી થાય ?
એક પેટી કે જેમાં $10$ લાલ , $30$ સફેદ, $20$ વાદળી અને $15$ નારંગી માર્બલ છે. તેમાથી બે માર્બલને એક પછી એક પુનરાવર્તન સહિત પેટી માંથી કાઢવામાં આવે છે તો પહેલો માર્બલ લાલ હોય અને બીજો માર્બલ સફેદ હોય તેની સંભાવના મેળવો.
$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?