ત્રણ વ્યકિતઓને ત્રણ પત્ર લખી તેમના સરનામા લખેલા કવરમાં યાર્દચ્છિક રીતે મૂકી દેતાં બધા પત્રો સાચા કવરમાં મૂકાયેલ હોય તેની સંભાવના .......... છે.
$\frac{1}{{27}}$
$\frac{1}{9}$
$\frac{4}{{27}}$
$\frac{1}{6}$
ત્રણ સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં સરવાળો $16 $ મળે તેની સંભાવના …….. છે.
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક છે, પરંતુ નિઃશેષ ન હોય તેવી બે ઘટનાઓ
જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ?
એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.
$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.
$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.
રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B$ ના પહેલાં કરી ?