બે ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવનાઓ અનુક્રમે $0.25$ અને $0.50$ છે. $A$ અને $B$ બંને એક સાથે થવાની સંભાવના $0.14$ છે. તો $A$ અને $B$ માંથી એક પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

  • A

    $0.39$

  • B

    $0.25$

  • C

    $0.904$

  • D

    આમાંથી એકેય નહિ.

Similar Questions

જો $A$ અને  $B$ બે ઘટનાઓ છે કે જેથી $P\left( {A \cup B} \right) = P\left( {A \cap B} \right)$, તો આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે .

  • [JEE MAIN 2014]

જો $A$ ને પરીક્ષામાં નાપાસ થવાની સંભાવના $1/5$ છે અને $B$ ની સંભાવના $3/10$ છે. તો $A$ અથવા $B$ ને નાપાસ થવાની સંભાવના કેટલી થાય ?

જો $P(B) = \frac{3}{4}$, $P(A \cap B \cap \bar C) = \frac{1}{3}{\rm{ }}$ અને $P(\bar A \cap B \cap \bar C) = \frac{1}{3},$ તો  $P(B \cap C)$ = . . .

  • [IIT 2003]

$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતા તે પૈકી રાજા અથવા કાળીનું પત્તુ હોવાની સંભાવના કેટલી થાય ?

જો $P(A) = \frac{1}{2},\,\,P(B) = \frac{1}{3}\,$   અને$P(A \cap B) = \frac{7}{{12}},$ , તો તેની કિમત $P\,(A' \cap B') = ........$