14.Probability
hard

એક સમતોલ સિક્કા ને ઉછાળવામાં આવે છે .  જો છાપ આવે તો બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે અને તેના પરના અંકોનો સરવાળો નોધવામાં આવે છે અને જો કાંટ આવે તો સરખી રીતે છીપેલા નવ પત્તા કે જેના પર $1, 2, 3,….., 9$ અંક લખેલા હોય તેમાથી એક પત્તું પસંદ કરી તે તેના પરનો અંક નોધવામાં આવે છે તો નોધાયેલા અંક  $7$ અથવા $8$ હોય તેની સંભાવના મેળવો.

A

$\frac{{13}}{{36}}$

B

$\frac{{15}}{{72}}$

C

$\frac{{19}}{{72}}$

D

$\frac{{19}}{{36}}$

(JEE MAIN-2019)

Solution

$\mathrm{P}(7 \text { or } 8)$

$=P(H) P(7 \text { or } 8)+P(T) P(7 \text { or } 8)$ 

$=\frac{1}{2} \times \frac{11}{36}+\frac{1}{2} \times \frac{2}{9}=\frac{11}{72}+\frac{1}{9}=\frac{19}{72}$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.