- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
normal
$m = 3.513 kg $ દળ નો પદાર્થ $ x - $અક્ષ પર $ 5.00 ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય …… $kg\,ms^{-1}$ થી નોંધી શકાય છે.
A
$17.6$
B
$17.505$
C
$17.56$
D
$17.57$
Solution
વેગમાન = દળ $×$ વેગ
$p = mv = 3.513 × 5.00 = 17.565$
સાર્થક અંકને ધ્યાનમાં લેતા દશાંશ ચિહન પછી બે અંકો સુધી round off કરતાં
$p = 17.56 kg ms^{-1}$
Standard 11
Physics