English
Hindi
1.Units, Dimensions and Measurement
normal

$t$ સમયેકણનો વેગ ${\text{v}}\,\, = \,\,{\text{at}}\,\, + \;\,\frac{{\text{b}}}{{{\text{t}}\,\, + \;{\text{c}}}}$ 

સૂત્રની મદદથી આપી શકાય $a, b,$ અને $c$ અચળાકો છે $a ,b$ અને $c$ નું  અનુક્રમે પરિણામ શું હશે . 

A

$LT^{-2} ,L  $ અને $ T$

B

$L^{2}, T $ અને $ LT^{2}$

C

$LT^{2}, LT$ અને $ L$

D

$L, LT$ અને  $T^{2}$

Solution

પરીમાંણીય સમરૂપ સિદ્ધાત પ્રમાણે , $v$ નો પરિમાણ  $ = \,\,\frac{{\text{b}}}{{t\,\, + \;\,c}}$નું પરિમાણ

$a$ નું પરિમાણ  $ = \,\,\frac{{\left[ v \right]}}{{\left[ t \right]}}\,\, = \,\,\frac{{\left[ {L{T^{ – 1}}} \right]}}{{\left[ T \right]}}\,\, = \,\,\left[ {L{T^{ – 2}}} \right]$

$b$ નું પરિમાણ  $ = \,\,\left[ v \right]\,\,\left[ t \right]\,\, = \,\,\left[ {L{T^{ – 1}}T} \right]\,\, = \,\,\left[ L \right];\,$

$c$ નું પરિમાણ  $ = \,\,\left[ t \right]\,\, = \,\,\left[ T \right]$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.