પારજાંબલી પ્રકાશનો બલ્બ $400\ nm$ નું ઉત્સર્જન કરે છે. અને ઈન્ફ્રારેડ પ્રકાશનો બલ્બ $700\ nm$ નું ઉત્સર્જન કરે છે. દરેકનું રેટિંગ $130\ W$ હોય તો $UV$ અને $IR$ ઉદ્દગમો વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
$0.57$
$1.75$
$28$
$0.04$
ધાતુના કાર્ય વિધેય કરતાં પાંચ અને દસ ગણી ઊર્જા ધરાવતા ફોટોનનાં બે શેરડા (પૂંજ)ને ધાતુની સપાટી ઉપર વારાફરતી આપાત કરવામાં આવે છે. બે કિસ્સાઓમાં ઉત્સર્જતા ફોટો ઈલેકટ્રોનના મહત્તમ વેગોનો ગુણોત્તર $..........$ થશે.
$I$ જેટલી સમાન તીવ્રતા ધરાવતા પ્રકાશની બે કિરણાવલિઓ (beams) $A$ અને $B$ એક પડદા પર અથડાય છે. તે વડે પડદાને અથડાતા ફોટોન્સની સંખ્યા $B$ કરતાં બમણી છે. તો તમે આ બે બીમની આવૃત્તિઓ વિશે શું નિષ્કર્ષ કાઢશો ?
ફોટોસેલ.....
$\lambda = 150\ nm$ અને $\lambda = 300\ nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જાઓનો ગુણોત્તર .....