પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....
ઉત્સર્જાતો પ્રત્યેક ઈલેક્ટ્રોન પ્રારંભિક ઊર્જાના ચોથા ભાગની ઊર્જા ધરાવે છે.
ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતાં અડધી છે.
ઉત્સર્જાતો પ્રત્યેક ઈલેક્ટ્રોન પ્રારંભિક ઊર્જા કરતાં અડધી ઊર્જા ધરાવે છે.
ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતાં ચોથા ભાગની હોય છે.
એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.
આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?
$30\, cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી અપરાવર્તિત સપાટી પર પ્રકાશ આપત કરતા તેના પર બળ $2.5 \times 10^{-6\,} N$ લાગતું હોય તો પ્રકાશની તીવ્રતા $............... \,W / cm ^{2}$
બે ઉ૬ગમો,$200W$ની કાર્યત્વરાથી પ્રકાર ઉત્સજીત કરે છે. ઉ૬ગમ દ્વારા અનુક્રમે $300 \mathrm{~nm}$ અને $500 \mathrm{~nm}$ ના દૃશ્ય પ્રકાશના ઉત્સજીત ફોટોનોનો ગુણોત્તર_________હશે.