ફોટો સંવેદી પદાર્થના પૃષ્ઠ પર $300\ nm$ અને તરંગ લંબાઈ અને $1.0 watt/m^2$ તીવ્રતાનો પારજાંબલી પ્રકાશ આપાત થાય છે. જો $1\%$ આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો પૃષ્ઠના $1.0\ cm^2$ ક્ષેત્રફળમાંથી ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનની સંખ્યા ......છે.

  • A

    $9.61 \times10^{14}$ પ્રતિ સેકન્ડ

  • B

    $4.12 \times 10^{13}$ પ્રતિસેકન્ડ

  • C

    $1.51  \times 10^{12}$ પ્રતિ સેકન્ડ

  • D

    $2.13 \times 10^{11}$ પ્રતિ સેકન્ડ

Similar Questions

આપણી આંખ લીલા પ્રકાશ $(\lambda = 5000\  \mathring A )$ ના $5 \times 10^4$  ફોટોન / ચો.મીટર sec જોઈ શકે છે. જ્યારે કાન $10^{-13} (W/m^2)$ પારખી શકે તો આંખ કાન કરતા કેટલા ગણી વધારો સંવેદી છે ?

$eV$ માં મહત્તમ તરંગ લંબાઈ સાથે દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઊર્જા ....... છે.

ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની તીવ્રતા પર કોણ આધાર રાખે છે.

  • [AIIMS 1998]

ઇલેકટ્રોન અને ફોટોનની તરંગલંબાઇ સમાન છે. ફોટોનની ઊર્જા $E$ અને ઇલેકટ્રોનનું વેગમાન $p$ છે. તો $p/ E$ કેટલો થાય?

શું ફોટોન્સનું શોષણ કરતાં બધાં જ ઇલેક્ટ્રોન્સ, ફોટો ઇલેક્ટ્રોન્સ સ્વરૂપે ઉત્સર્જન પામશે ?