કોમ્પટન ઈફેક્ટ શેનું સમર્થન કરે છે ?
એક્સ રે લંબગત કિરણો છે.
એક્સ રેની આવૃત્તિ દશ્ય પ્રકાશ કરતાં વધુ હોય છે.
એક્સ રે ધાતુમાં સરળતાથી ભેદન પામે છે.
ફોટેન વેગમાન ધરાવે છે.
ફોટોઈલેકટ્રીક અસરમાં
$A$. ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
$B$. ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.
$C$. ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે.
$D$. ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે.
$E$. ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$6840\,\mathop A\limits^o $ તરંગલંબાઈ માં ફોટોનની ઊર્જા ........$eV$
ફોટો સંવેદી પદાર્થના પૃષ્ઠ પર $300\ nm$ અને તરંગ લંબાઈ અને $1.0 watt/m^2$ તીવ્રતાનો પારજાંબલી પ્રકાશ આપાત થાય છે. જો $1\%$ આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો પૃષ્ઠના $1.0\ cm^2$ ક્ષેત્રફળમાંથી ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનની સંખ્યા ......છે.
ફોટોનની ઊર્જા $10\,eV$ છે. તો તેનું વેગમાન $.............$