ગેસ ડિસ્ચાર્જ ટ્યૂબમાં ધન સ્તંભનો રંગ …..
ટ્યૂબને બનાવવા માટે ઉપયોગમાં લીધેલા કાચના પ્રકાર પર
ટ્યૂબમાં રહેલ ગેસ પર
આપેલ વોલ્ટેજ પર
કેથોડના દ્રવ્ય પર
ધાતુના કાર્યવિધેયની વ્યાખ્યા અને એકમ લખો.
કૅથોડ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
દ્રવ્યના મૂળભૂત અને સાર્વત્રિક ઘટકનું નામ લખો.
કેથોડ કિરણો....
વિદ્યુતચુંબકીય તરંગો સૌ પ્રથમ કોણે ઉત્પન્ન કર્યા ?