જ્યારે પ્રકાશ સપાટી પર આપાત થાય ત્યારે ફોટો ઈલેક્ટ્રોન વડે ઉત્સર્જન થાય છે ફોટો ઈલેક્ટ્રોન માટે . . . . . . .

  • A

    બધા માટે ગતિ ઊર્જા ઓછી હોય છે.

  • B

    મહત્તમ ગતિ ઊર્જા આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધારિત નથી.

  • C

    ગતિ ઊર્જાનું મૂલ્ય મહત્તમ ગતિ ઊર્જા જેટલું અથવા તેનાથી ઓછું હોય છે.

  • D

    એક પણ નહિ.

Similar Questions

હિલિયમ-નિયોન લેસર વડે $667 \;nm $ તરંગલંબાઇવાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉત્સર્જિત પાવર $9\;mW$ છે. કોઈ ટાર્ગેટ પર આ પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે આપત થતાં ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી હશે?

  • [AIPMT 2009]

એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.

  • [JEE MAIN 2024]

$6600 \,\mathring A$ તરંગલંબાઈનાં એકવર્ણીય પ્રકાશનાં $24\, W$ ઉદગમ વડે પ્રતિસેકન્ડ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ફોટોઇલેક્ટ્રિક અસરની કાર્ય ક્ષમતા $3 \,\%$ ધારો ( $h=6.6 \times 10^{-}{ }^{34}\, Js$ લો.)

$\lambda = 150\ nm$ અને $\lambda = 300\ nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જાઓનો ગુણોત્તર .....

પ્રકાશનું સ્વરૂપ કણ કે તરંગ સ્વરૂપ પૈકી કયું સમજવું તે પ્રક્રિયાના પ્રકાર પર આધાર રાખે છે. તે ઉદાહરણ આપી સમજાવો.