$450 \,nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા ............
$4.4 × 10^{-19} J$
$2.5 × 10^{-19} J$
$1.25 × 10^{-17} J$
$2.5 ×10^{-17} J$
Weld Retina detachment માટે $660\,nm$ તરંગલંબાઈના લેસર પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $60\, ms$ સમય સુધી અને જેનો પાવર $0.5\, kW$ છે તેવા લેસરને વાપરવામાં આવે તો કેટલા ફોટોનનો ઉપયોગ થયો હશે? [$h\, = 6.62\times10^{- 34}\, Js$]
એક ઈલેક્ટ્રોન (સ્થિર દળ $m_0$) $0.8\ c$ ની ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે આ ઝડપથી ગતિ કરે ત્યારે તેનું દળ કેટલું થાય?
$100\ W$ નો પાવર ધરાવતું ટ્રાન્સમીટર $540\ nm$ ની તરંગલંબાઇનું ઉત્સર્જન કરે છે.તો $1\ sec$ માં કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય? ( $h = 6 \times {10^{ - 34}}\ J-sec$)
જો ફોટોનનો વેગ $c$ અને આવૃતિ $\nu$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થાય?