$eV$ માં મહત્તમ તરંગ લંબાઈ સાથે દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઊર્જા ....... છે.
$1$
$1.7$
$3.2$
$7$
$\lambda = 150\ nm$ અને $\lambda = 300\ nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જાઓનો ગુણોત્તર .....
$0.5m $ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટોન $1m$ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટોન કરતાં કેટલા ગણા હોય.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી.
આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?
એક અપરાવર્તક સપાટી ઉપર લંબ રૂપે આપાત (પ્રકાશ) $2.4 \times 10^{-4}$ જેટલું સરેરાશ બળ લગાડે છે. જો $1$ કલાક $30$ મિનિટના ગાળા દરમિયાન પ્રકાશનું ઊર્જા ફલકસ $360 \mathrm{~W} / \mathrm{cm}^2$ હોય તો સપાટીનું ક્ષેત્રફળ. . . . . . . થશે.