સમતલ ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે નીચેનામાંથી કઈ રાશિ માટે સરેરાશ કિંમત શૂન્ય હોય છે ?
વિદ્યુતઊર્જા
ચુંબકીય ઊર્જા
વિદ્યુતક્ષેત્ર
ઉપરનામાંથી કોઈપણ નહી
સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સT $ 10^3Wm^{-2}$ છે. આથી $6m ×30m $ ના પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો છે?
એક વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં $2.0 \times 10^{8} m / s$ ની ઝડપ સાથે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીઆબીલિટી (પારગમ્યતા) $1.0$ છે. સાપેક્ષ પરમીટીવીટી (પરાવૈદ્યુતાંક)........હશે
અવકાશમાં ધન $z$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ $n = 23.9\, GHz$ આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $60\, V/m$ છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે?
જો ટીવી પ્રસારણનું એન્ટેના $128 \,km$ ત્રિજ્યાનો વિસ્તાર ઘેરાતું હોય, તો એન્ટેનાની ઊચાઈ કેટલા ....$m$ હોવી જોઈએ?
એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર
$\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ?