વિદ્યુતચુંબકિય તરંગો માટે $\mathop E\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ સદિશો વચ્ચે (ઉદ્દગમથી દુરના વિસ્તાર માટે) કળાનો તફાવત......
$0$
$\pi$
$\pi /2$
$3\pi /2$
${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?
વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.
$z-$ દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ $\vec E$ અને $\vec B$ ની જોડ શક્ય બને?
સમતલ ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે નીચેનામાંથી કઈ રાશિ માટે સરેરાશ કિંમત શૂન્ય હોય છે ?