સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફલકસ $10^3 \,Wm^{-2} $ છે. આથી $8 × 20m $ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર ..... $W$ છે.
$2.56 ×10^4$
$6.4 ×10^5$
$4.0 ×10^5$
$1.6×10^5$
વિધુતચુબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર $B_y = B_m\,sin\,(kz -\omega t)$ એ $y-$ અક્ષ ને સમાંતર છે. તો તરંગનું પ્રસરણ અને વિધુતક્ષેત્ર ની દોલન ની દિશા
$100W$ ના એક બલ્બની કાર્યક્ષમતા $3 \% $ છે.તેને $ 10m $ વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે.તો તેની સપાટી વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા .....$V/m$ થાય?
વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કઈ ભૌતિકરાશિ દર્શાવે છે ?
અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $3MH_Z$ છે. જેની સાપેક્ષ પરમિટિવિટિ $\varepsilon_ r = 4.0$ હોય તેવા માધ્યમમાંથી આ તરંગ પસાર થાય ત્યારે તેની આવૃત્તિ ......
સમતલમાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતચુંબકીય તરંગને $=2$ $\times 10^{-7} \sin \left(0.5 \times 10^3 x+1.5 \times 10^{11} t\right)$ છે.તો વિદ્યુતચુંબકીય તરંગ