નીચેનામાંથી ક્યો ઘટક અનુચુંબકીય છે?
$C{O_2}$
$NO$
$O_2^{2 - }$
$C{N^ - }$
$NO$ અણુ ($15$ ઇલેક્ટ્રોન)માં અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ હોય છે અને તેથી તે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે.
આણ્વીય કક્ષકના સિદ્ધાંતથી $\mathrm{H}_{2}$ અણુની રચના સમજાવો.
$MO$ સિદ્ધુંંત પ્રમાણે આપેલા સ્પિપિઝુઆયનોમાંથી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવનારની સંખ્યા ……… છે. $CN ^{-}, NO ^{+}, O _{2}, { O _{2}^{+}, O _{2}{ }^{2+}}$
બંધક્રમાંક પર્યાય વડે શું સમજવામાં આવે છે ?
$N _{2}, O _{2}, $ $O _{2}^{+}$ અને $O _{2}^{-}$ ના બંધક્રમાંક ગણો.
નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?
બે પરમાણુની $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં આંતરકેન્દ્રીય ધરી ઉપર રેખીય સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોનાં ઊર્જા આલેખ તથા તે રચનાની કક્ષકોની આકૃતિ આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.