બે પરમાણુની $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં આંતરકેન્દ્રીય ધરી ઉપર રેખીય સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોનાં ઊર્જા આલેખ તથા તે રચનાની કક્ષકોની આકૃતિ આપો.
$2 p_{z}^{1}-2 p_{z}^{1}$ અને તેમના $LCAO$થી બનતી $MO$ નો ઊર્જા આલેખ
જ્યાં,$AO =$ પરમાણ્વીય કક્ષકો (અહીં $2 p_{z}$ )
$MO =$ આણ્વીય કક્ષકો (અહીં $\sigma_{2 p_{z}}$ તથા $\sigma_{2 p_{z}}^{*}$ )
$BMO$ $=$ બંધકારક આણ્વીય કક્ષક (અહીં $\sigma_{2 p_{z}}$ )
$ABMO =$ બંધપ્રતિકારક આણ્વીય કક્ષક (અહીં $\sigma_{2 p_{z}}^{*}$ )
ઊર્જા : $\left(2 p_{z}^{1}+2 p_{z}^{1}\right)=\left(\sigma_{2 p_{z}}+\sigma_{2 p_{z}}^{*}\right)$
ઊર્જા ક્રમ : $\sigma_{2 p_{z}}<2 p_{z}^{1}<\sigma_{2 p_{z}}^{*}$
$\because$ ઓછી ઊર્જાં ઇલેક્ટ્રોન ભરાય પછી જ ઊંચી ઊર્જામાં $\bar{e}$ ગોઠવાય.
બે પરમાણુની $2 p_{z}^{1}$ તથા તેમનાં $LCAO$ થી નીપજતી $MO \sigma_{2 p}^{*}$ તથા $\sigma_{2 p_{z}}$ ની કક્ષકીય આકૃતિ નીચે મુજબ છે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ $\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }$ | $(I)$ દ્વિધ્રુવ ચાકમાત્રા |
$(B)$ $\mu=Q \times I$ | $(II)$ બંધકારક આણ્વિય કક્ષક |
$(C)$ $\frac{N_{b}-N_{a}}{2}$ | $(III)$ બંધપ્રતિકારક આણ્વિય કક્ષક |
$(D)$ $\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }$ | $(IV)$ બંધક્રમાંક |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
અણુઓ નીચેનામાંથી શું ધરાવતા હોય તો અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે?
નીચેના પૈકી $O -O$ બંધલંબાઇનો સાચો વધતો ક્રમ ક્યો છે?
લિથિયમ $\left( {{\rm{L}}{{\rm{i}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.
આણ્વીય કક્ષકોનાં પ્રકાર કયા છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.