${N_2}$અને ${O_2}$ અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ મોનો કેટાયનમાં ફેરવાય છે તે માટે નીચેનામાંથી શું ખોટું છે?
$N_2^ + $ માં, $N - N$ બંધ નબળો હોય છે.
$O_2^ + $ માં, $O - O$ બંધક્રમાંક વધે છે.
$O_2^ + $ માં, અનુચુંબકીયગુણ ઘટે છે.
$N_2^ + $ અનુચુંબકીય બને છે.
બંધ નો ક્રમ એ આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં એક ખ્યાલ છે. તે બંધનિય અને અબંધનીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. નીચેનામાંથી કયું વિધાન તેના વિશે સાચું છે ?
${{\rm{O}}_2}{\rm{ + e}} \to {\rm{O}}_2^ - $ બને ત્યારે આ ઇલેક્ટ્રોન કઈ આણ્વીય કક્ષકમાં ઉમેરાય ? તે જણાવો ?
$\mathrm{N}_{2}$ અને $\mathrm{O}_{2}$ ના અણુઓના બંધક્રમાંક ઉપર નીચેની ઘટનાઓની શી અસર થશે ?
$(A)$ ${{\rm{N}}_2} \to {\rm{N}}_2^ + + {{\rm{e}}^ - }$
$(B)$ ${{\rm{O}}_2} \to {\rm{O}}_2^ + + {{\rm{e}}^ - }$
શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?
હિલિયમ $\left( {{\rm{H}}{{\rm{e}}_2}} \right)$ અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક અને ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.