નીચેનામાંથી ક્યો ઘટક અનુચુંબકીય નથી?
$N_2^ - $
$CO$
$O_2^ + $
$NO$
નીચેના પૈકી $O -O$ બંધલંબાઇનો સાચો વધતો ક્રમ ક્યો છે?
આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર $O_2^ + $ ઘટક નીચેનામાંથી શું ધરાવે છે?
$C{N^ - },CO$અને $N{O^ + }$ ઘટકોમાં સામાન્ય ઘટના નીચેનામાંથી કઇ હશે?
નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ?
${\rm{O}}_2^ - $ અને ${\rm{O}}_2^{2 - }$ માંથી કયામાં બંધા ક્રમાંક વધારે હશે ?