4.Chemical Bonding and Molecular Structure
medium

નીચે આાપેલામાંથી ક્યું વિધાન ખોટુ છે ?

A

બે સમશક્તિક $\pi$ આણ્વીય કક્ષકોમાં $C_{2}$ અણું ચાર ઈલેકટ્રોનો ધરાવે છે.

B

$H _{2}^{+}$ આયન એક ઈલેકટ્રોન ધરાવે છે.

C

$O _{2}^{+}$ આયન એ પ્રતિચુંબકીય ધરાવે છે.

D

$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}$ અને $O _{2}^{2-}$નો બંધક્રમાંક અનુક્રમે $2.5, 2, 1.5$ અને $1$ છે.

(NEET-2022)

Solution

$O _{2}^{+}$ion is having $15$ electrons, so it contain one unpaired electron. Hence it is paramagnetic in nature.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.